પ્રદેશ કોંગ્રેસમાં રાજ વસાવાની થઇ એન્ટ્રી, કોંગ્રેસનું મિશન-2022 માટે તૈયારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ વસાવા કોંગ્રેસમાં જોડાયા. આગામી વિધાન સભા ચૂંટણીમાં કોંગ્રેસ સારુઁ પરિણામ મેળવવા માટે એક્શન મોડ પર આવી છે. ત્યારે અન્ય પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં જોડવા માટે કમર કસી રહી છે. રઘુ શર્મા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે અને તેઓએ બેઠકોનો દૌર શરુ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram