Rajasthan, MP And Chhatisgarh CM Name | કાલે 3 રાજ્યોમાં લાગશે મુખ્યમંત્રી નામ પર મહોર
Continues below advertisement
Rajasthan, MP And Chhatisgarh CM Name | આવતી કાલે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમત્રીના નામ ફાઇનલ થઈ જશે. આવતી કાલે ધારાસભ્યદળની બેઠક મળવાની છે, જેમાં મુખ્યમંત્રીના નામ પર મહોર મારવામાં આવશે.
Continues below advertisement