રેંમડેસીવીર ઈંજેકશનની સંગ્રહખોરીનો મામલો: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ગુજરાત HCમાં સોગંદનામુ, જાણો શું છે મામલો?
Continues below advertisement
રેંમડેસીવીર ઈંજેકશનની સંગ્રહખોરી કરવા મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામુ. સી.આર.પાટીલે જવાબ આપવાના બદલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ દંડ ફટકારવાની રજૂઆત કરી છે.
Continues below advertisement