રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વીડિયો સંદેશથી અબડાસાની જનતાને શું કરી અપીલ

Continues below advertisement
રાજ્યસભા સાંસદ અને અબડાસાના પૂર્વ MLA શક્તિસિંહ ગોહિલે વિડીયો સંદેશ મારફતે અબ઼ડાસાની જનતાને અપીલ કરી હતી. અબડાસા વિધાનસભાની પ્રજાને સંબોધતા ગોહિલે અબડાસાની પ્રજાને દ્રોહ કરનારને ક્યારેય માફ ન કરવા વિનંતી કરી હતી. ગોહિલે કહ્યું કે, મારી રાજકીય પ્રગતિ માટે અબડાસાની જનતાનો આભારી છું. બિહારમાં ચૂંટણી ઇન્ચાર્જ હોવાથી અબડાસામાં નથી આવી શક્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram