કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ છે. જેમાં ભાગ લેવા માટે કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ સરદાર પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. 3 દિવસ ચાલનારી આ બેઠકમાં આગામી ચૂંટણી બાબતે ચર્ચા કરાશે.