સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત, જુઓ વીડિયો
Continues below advertisement
સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની સરકારે જાહેરાત કરી હતી. 23 જાન્યુઆરીએ 125મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં કાર્યક્રમ યોજાશે. કોલકત્તામાં વડાપ્રધાન મોદીની હાજરીમાં પ્રથમ પરાક્રમ દિવસ ઉજવાશે
Continues below advertisement