AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના સમર્થકો આજે કરશે શક્તિ પ્રદર્શન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના સમર્થકો આજે શક્તિ પ્રદર્શન કરશે. શહેરના અસારવા, બાપુનગર, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં દિનેશ શર્માના સમર્થકો વિરોધ પ્રદર્શન કરશે. કોર્પોરેશનની ચૂંટણી અગાઉ કોગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.