સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની કેમ ઝાટકણી કાઢી, શું છે મામલો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ બાદ મૃતકના પરિવારને ચૂકવાતી સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરીવાર રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વહેલી તકે સહાય ચૂકવવા આદેશ કર્યો છે.
Continues below advertisement