સુરત જિલ્લા ભાજપ કોર્પોરેટરે દુકાનદાર સાથે કર્યો ઝઘડો, દાદાગીરી કરતો વીડિયો વાયરલ
Continues below advertisement
સુરત જિલ્લા ભાજપના કોર્પોરેટરે સંજય શર્માએ પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે રોડ પર પાણી આવવા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. સંજય શર્માએ સમગ્ર વિસ્તારમાં જોર જોરથી ગાળા ગાળી કરી વિસ્તારને બાનમાં લીધો હતો. દુકાનદાર પાસે માફી મંગાવી હતી. કડોદરા નગર પાલિકાના કોર્પોરેટર સંજય શર્મા બાંધકામ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે.
Continues below advertisement