‘હમ તેજસ્વી યાદવ બોલ રહે હૈ’, DM કહેવા લાગ્યા- ‘સર-સર’, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બિહારના પટનામાં શિક્ષકોના સમર્થનમાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવ બુધવારે ઇકો પાર્ક પહોંચ્યા હતા. વાસ્તવમાં તેજસ્વી યાદવે પટનાના નવા ડીએમ ચંદ્રશેખર સિંહ સાથે શિક્ષકોની પરેશાની અંગે વાત કરવા માટે કોલ કર્યો હતો. દરમિયાન ડીએમ કાંઇ પણ જાણ્યા વિના ધમકાવી રહ્યા હતા. જોકે ફોન પર તેજસ્વી યાદવે પોતાની ઓળખાણ આપી તો તેઓ તેજસ્વી યાદવને સર-સર કહેવા લાગ્યા હતા. બાદમાં ત્યાં હાજર પ્રદર્શનકારીઓ તાળીઓ પાડવા લાગ્યા હતા. તેજસ્વીની અપીલ માનતા ડીએમએ શિક્ષકોને ધરણા પર બેસવાની મંજૂરી આપી દીધી હતી.