દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, કોરોનાકાળ બાદ પ્રથમવાર સૌથી મોટો કાર્યક્રમ યોજાયો

Continues below advertisement

દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ રહયા ઉપસ્થિત. આગામી સમયમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેને લઈને બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 7 વર્ષમાં સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા કરાઈ. આ સિવાય કોરોનાકાળ બાદ પ્રથમવાર આ સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram