કચ્છમાં ગેરકાયદે બાયોડિઝલના વેચાણમાં આ ભાજપના નેતાના દીકરાનું નામ આવ્યું સામે, જુઓ વીડિયો

Continues below advertisement

કચ્છ(Kutch)માં પોલીસે ગેરકાયદે બાયોડિઝલના વેચાણ પર સપાટો બોલાવ્યો છે. જેમાં કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીના દીકરાનું નામ આ પ્રકરણમાં ખુલ્યુ છે. પોલીસે જથ્થો કબ્જે કરીને ફરિયાદ નોંધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram