રાજ્યસભામાં OBC બિલ રજૂ કરવામાં આવ્યું, સુશિલ કુમાર મોદીએ આ બિલ મામલે આપી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 04:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભામાં (rajysabha) OBC બિલ (bill) રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યસભામાં ચર્ચા હાથ ધરાઈ હતી. ભાજપ નેતા સુશિલ કુમાર મોદીએ (sushil kumar modi) આ બિલ મામલે માહિતી આપી હતી. ગઇકાલે લોકસભામાં OBC અનામત બિલ પાસ થયું હતું. વિરોધ પક્ષે પણ આ બિલને સમર્થન આપ્યું હતું.