કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રી અમિત શાહ(Union Minister Amit Shah) આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે.તેઓ આજે બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સાંજે કલેક્ટર કચેરી પર અધિકારીઓ સાથે બેઠક કરશે. 29 ઓગસ્ટે AMCના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો સાથે બેઠક કરશે.