કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની રાજ્યના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક, હર્ષ સંઘવી બેઠકમાં રહયા હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે ડિજિટલ માધ્યમ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ રાજ્યના રમત-ગમત મંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાજ્યના યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યમાં થનારા આયોજન અંગે માહિતી આપી હતી.