Valsad Lok Sabha Election 2024 | Dhaval Patel | ધવલ પટેલે કેમ કહ્યું, હું બહારનો ઉમેદવાર નથી
Continues below advertisement
Valsad Lok Sabha Election 2024 | વલસાડના ધરમપુર ખાતે ભાજપ ના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા ધરમપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સાથે જ ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી હતી ધવલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આ જ વિસ્તારના છે અને વિજેતા થયા બાદ વલસાડ તેમનું કાયમી નિવાસ રહેશે સાથે જ અનન પટેલના સાથેના વિવાદમાં તમને કહ્યું કે હું બહારનો નથી હું વાસદાનો જ રહેવાસી છું રોજગાર મેળવવા માટે બહાર જવું પડે છે.
Continues below advertisement