વાપીઃ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર-1નું પરિણામ જાહેર, ભાજપની પેનલ અકબંધ
ABP Live Focus
Updated at:
30 Nov 2021 11:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાપી નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર એકનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.આ પેનલમાં જયેશ કંસારા, જ્યોતિ પાટીલ, જીતેન્દ્ર કાલાવાડિયા અને સેજલ પટેલની જીત થઈ છે.