કોગ્રેસ તૂટવાના મુખ્યમંત્રીના સંકેતને રાજ્યમંત્રી વિભાવરીબેનનું સમર્થન, જુઓ વીડિયો

Continues below advertisement
ગઢડામાં રાજ્ય સરકારના મંત્રી વિભાવરી બેને મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ તૂટે છે તેવા આપેલા નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમે જે કહીએ એ હકીકત છે. સી.એમ કહે છે, એ થતું હોય છે. કોંગ્રેસ પાસે કઈ નથી, અમારી પાસે બધું જ છે. સમય જ કહેશે કે હકીકત ક્યારે સાકાર થશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram