સહકારી આગેવાનોને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે શું કરી ટકોર?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ભાજપ પ્રદેશ પ્રમુખ(BJP state president) સી.આર.પાટીલે(CR Patil) સહકારી આગેવાનોને ટકોર કરી છે. નવી ભરતી કરો તો આમાથી લેજો. એકપણ બીજો લેશોને તો મેન્ટેડ નહીં મળે.
Continues below advertisement