રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે શું આપ્યા સંકેત?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
25 Mar 2022 04:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલનને તેમના પુત્રનો ટેકો મળ્યો છે. પુત્ર શિવરાજ પટેલે કહ્યું કે, પિતાએ રાજકારણમાં જોડાવું જોઈએ. 30 મી માર્ચ પછી નરેશ પટેલ રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશે.