વિધાનસભાની ચૂંટણીના પરિણામથી જનતામાં કેવો છે માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગોવા નાનું રાજ્ય છે અહીં જનતા મનોહર પરીકરને યાદ કરતા જોવા મળ્યા, 5 માંથી 4 રાજ્યમાં ભાજપનો ચાલ્યો જાદુ. પંજાબમાંમાં આમ આદમી પાર્ટી એ રાખ્યો રંગ. ભાજનું કમળ ખીલ્યું અને આમ આદમી પાર્ટીનું ચાલ્યું ઝાડુ. કોંગ્રેસના સૂપડા થયા સાફ. જનતાની સમક્ષ વિધાનસભા ચૂંટણી પરિણામ થયું સ્પષ્ટ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram