હાઈકોર્ટની ફટકાર બાદ MLA સી.કે.રાઉલજીએ શું આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

Continues below advertisement
હાઈકોર્ટની ફટકાર બાદ ધારાસભ્ય સી.કે.રાઉલજીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, કોર્ટ મને સાંભળશે ત્યારે હું મારી રજુઆત કરીશ. સી.કે.રાઉલજીને ફોન પર ધમકી આપવાના કેસમાં SDMએ પ્રવીણ ગઢવીને તડીપાર કર્યા હતા.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram