કોણ બનશે મુખ્યમંત્રી? ચાર રાજ્યોમાં ભાજપ ભવ્ય જીત તરફ વધ્યું આગળ, ગુજરાતમાં જશ્ન
abp asmita
Updated at:
10 Mar 2022 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપ ભવ્ય અને પ્રચંડ જીત તરફ છે. ઉત્તરપ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ચાર રાજ્યોમાં ભાજપની જીતથી ગુજરાતમાં ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.