કોણ બનશે સરપંચ ?:બનાસકાંઠાના નાગલા ગામે સ્થાનિકોનું સરપંચ અંગે શું છે મંતવ્ય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બનાસકાંઠાના નાગલા ગામે કેવો વિકાસ થયો છે. સ્થાનિકોની શું માંગ છે. સુવિધાઓથી રહીશો સંતુષ્ટ છે કે નહિ તે મામલે પણ લોકોએ પોતાના મંતવ્ય આપ્યા હતા. આ ઉપરાંત આવનારી ચૂંટણીમાં સરપંચ કેવો હો જોઈએ તે અંગે પણ જણાવ્યું હતું. મુખ્ય વ્યવસાય ખેતી છે છતાં પાણી મામલે પોકાર છે.
Continues below advertisement
Tags :
Gujarati News Election Banaskantha ABP News Local Demand Demand ABP Live Resident Nagla Village