રાજકોટના જસદણના દેવપરા ગામે વૃદ્ધની હત્યાનો કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના (Rajkot) દેવપરા ગામમાં થયેલ વૃદ્ધની હત્યાના (Murder) કેસમો મોટો ખુલાસો થયો છે. લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે લૂંટ વીથ મર્ડર કેસમાં બે મહિલા સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
Continues below advertisement
Tags :
Rajkot Murder Jasdan Old Man Devpara ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV