રાજકોટમાં AIIMS અને એરપોર્ટના મહત્વના પ્રોજેકટ, ડિસેમ્બર સુધીમાં AIIMS OPD શરૂ થવાની શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 01:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં AIIMS અને એરપોર્ટના મહત્વના પ્રોજેકટના કામ ચાલી રહ્યા છે. ત્યારે AIIMSની બધી બિલ્ડિંગની મંજૂરી આપવામાં આવી છે. OPD માટે બની રહેલી ઇમારતની પણ મંજૂરી અપાઈ છે. ડિસેમ્બર સુધી OPD શરૂ કરવામાં આવશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.