Amreli Accident | રાજુલમાં ટ્રકે બાઇક ચાલકને લીધો અડફેટે, જુઓ અહેવાલ
Continues below advertisement
Amreli Accident | રાજુલા માર્કેટિંગ પાસે ટ્રક અને એકટીવા વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રકે ટુ વ્હીલર ચાલકને ને લીધું હડફેટે. અકસ્માત સર્જાતા એકટીવા ચાલકને પહોંચી ઇજા. અકસ્માત સર્જાતા લોકોના ઉમટી પડયા ટોળા. ટુવીલ ચાલકને બીજા પોસ્ટર સારવારથી લઈ જવાય હોસ્પિટલ.
Continues below advertisement