રાજકોટના આ મંદિરમાં સ્પર્શ વિના જ વાગે છે ડંકો, જુઓ વીડિયો 

Continues below advertisement

રાજકોટના મંદિરમાં કારીગરોએ સેન્સર ઘંટ બનાવ્યો છે.શહેરના વિશ્વકર્મા મંદિરમાં કારીગરોએ કરી અનોખી શોધ કરી છે. રાજકોટના કારીગરો ભક્તો આશિષ સંચાણીયા અને હરિકૃષ્ણભાઈ અડીયેચાએ સંશોધન કર્યું છે. કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે રાજકોટના કારીગરે સેન્સર વાળા ઘંટનું સંશોધન કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram