Bhavnagar News | ભાવનગરમાં દુકાનદાર પર હુમલાના કેસમાં કાર્યવાહી, 3 આરોપીની ધરપકડ

Continues below advertisement

Bhavnagar News | ભાવનગર શહેરમાં કુંભારવાડામાં વિસ્તારમાં દુકાનમાં ધુસીને કરવામાં આવેલા હુમલામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા. બનાવ બે દિવસ પહેલાનો છે જેમાં કુંભારવાડા શીતળા માના મંદિર એકદુકાન ચલાવતા વ્યક્તિ પર હુમલો કરાયો હતો તેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. આ બનાવવામાં બોર તળાવ પોલીસે સગીર સહિત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.  સોકત માંકડ અને મુન્નાભાઈ તેમજ એક સગીરની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. હાલ તો આ બનાવને લઈ હિન્દુ સંગઠનો દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરીને આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram