રાજકોટ ડિસ્ટ્રિક્ટ કૉ-ઓપરેટીવ બેન્કે ખેડૂતલક્ષી શું કરી જાહેરાતો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકે ખેડૂતોલક્ષી જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ 6 સ્કીમો લોન્ચ કરી હતી. જેમાં રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના, ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ હતી. ઉપરાંત મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની પણ જાહેરાત કરાઇ હતી. તે સિવાય વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજનાની પણ જાહેરાત કરાઇ હતી.સભાસદોને કિડની, કેન્સર, પત્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે મેડિકલ સહાય અપાશે
Continues below advertisement