Gujarat Municipal Election 2021: CM રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યુ, જાણો શું કહ્યુ?

Continues below advertisement
રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજિલબેન સાથે રાજકોટની અનિલજ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ આજે જ કોરોનાને મ્હાત આપી છે. તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram