Rajkot: રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ વકર્યો, રેવેન્યૂ કોર્ટમાં દાખલ થયો કેસ

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના રાજવી પરિવારમાં વારસાઈ મિકલત અંગે રેવેન્યુ કોર્ટ(Revenue Court)માં તકરારી દાખલ થઈ છે. રાજપરિવારની તમામ સંપત્તિ મુદ્દે વિવાદ ઊભો થયો છે. માંધાતાસિહે કોર્ટમાં જવાબ આપવાની મુદ્દત માંગતા, કોર્ટે 31 ઓગસ્ટ સુધીની મુદ્દત આપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram