સિવિલ અને ખાનગી હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસના દર્દીઓની માહિતી કોને મોકલવાની રહેશે?
Continues below advertisement
રાજકોટ(Rajkot) સિવિલ(Civil) અને ખાનગી(Private) હોસ્પિટલ(Hospitals)માં મ્યુકરમાઈકોસિસ(mucormycosis)ના 700થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓની દરરોજની માહિતી દિલ્હી કેન્દ્ર સરકારને મોકલવાની રહેશે. જિલ્લા વહીવટી પ્રશાસન અને અધિકારીઓની જવાબદારી રહેશે. અલગ અલગ 30 જેટલી માહિતીનું ફોર્મ ભરી દિલ્હી મોકલવાના રહેશે.
Continues below advertisement