Rajkotમાં સાસુને જીવતા સળગાવવાનો પુત્રવધુનો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં 70 વર્ષીય વૃદ્ધ સાસુને જીવતા સળગાવી નાખવાનો પુત્રવધુએ પ્રયાસ કર્યો હતો. વિધવા પુત્રવધુએ પ્રાઈમસ સાસુ પર ફેંકી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી સાસુના બંન્ને હાથ દાઝી ગયા હતા. યુનિવર્સિટી પોલીસે વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.