Rajkot માં નિયંત્રણો સાથે ધૂળેટીની ઉજવણી, લોકોએ પોતાના પરિવારજનો સાથે કરી ઉજવણી

Continues below advertisement

ધૂળેટીનો તહેવાર હોવા છતાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રસ્તાઓ સૂમસામ છે. સરકારના તમામ નિર્ણયોને માની જનતા ઘરે જ રહી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહી છે. રાજકોટમાં લોકો ક્લબ, ફાર્મના બદલે પોતાના પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram