Rajkot માં જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં જાણીતા ભજનિક જગમાલ બરોટનું નિધન હતું. જગમાલભાઈ બારોટ કટારી અને હાટડીએ કેમ રહેવાશે ભાઈ સહિતના ભજનોથી નામના મેળવી હતી. જગમલભાઈ શાળામાં હતા ત્યારથી જ ભજનનો શોખ હતો. પૂજ્ય બજરંગ દાસ બાપાના સાનિધ્યમાં તેમણે ભજનો ગાયા છે.
Continues below advertisement