શા માટે ખેડૂતો 40થી 50 રૂપિયાનું નુકસાન વેઠી ઓપન યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ સહિત રાજ્યમાં ઘઉનું મબલક ઉત્પાદન થયું છે.પહેલી માર્ચથી ટેકાના ભાવે ખરીદી માટે હજારો ખેડૂતોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.16મી માર્ચથી શરૂ થનારી ટેકાના ભાવની ખરીદી હજી સુધી શરૂ નથી થઈ. ખેડૂતો ઓપન યાર્ડમાં 40થી 50 રૂપિયાનું નુકસાન વેઠી ઘઉં વેચવા મજબૂર થયા છે.
Continues below advertisement