રાજકોટ યાર્ડમાં ખેડૂતોનો આરોપ, તલના ભાવ ઓછા મળ્યા
Continues below advertisement
રાજકોટ યાર્ડમાં રોજની 6થી 8 હજારની મણ આવક થઈ રહી છે. તલના એક મણના 1500 થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષની તુલનામાં 200 રૂપિયા ઓછા ભાવ મળતા હોવાનું ખેડૂતોએ જણાવ્યુ છે.
Continues below advertisement