રાજકોટમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, ત્રણ મહિલાના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ગોંડલના બીલીયાળા પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અને બાદમાં બંન્ને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે બંન્ને વાહન બળીને ખાખ થઇ ગયા હતા અને કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રકમા કપાસ હતો.