રાજકોટના પ્રેમ મંદિર પાસે ફાયરિંગ, મહિલાની તેના પૂર્વ પતિએ દેસી કટ્ટાથી કરી હત્યા

Continues below advertisement

રાજકોટના (rajkot) પ્રેમ મંદિર પાસે ફાયરિંગની (firing) ઘટના બની છે. સરિતા ચાવડા (sarita chavda) નામના મહિલાની તેના પૂર્વ પતિએ દેસી કટ્ટા દ્વારા હત્યા કરી  છે. મહિલાની હત્યા (murder) કરનાર તેના પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્યની (aakash raamanuj maury) ધરપકડ (arrest) કરવામાં આવી છે. રૂપિયાની લેતી-દેતી (money meeter) મામલે આરોપીએ હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram