રાજકોટ મહાનગર પાલિકાના મોટા ભાગના પ્લોટમાં કચરાના ઢગલા, જુઓ વિડીયો

Continues below advertisement

રાજકોટ મહાનગર પાલિકાના મોટા ભાગના પ્લોટમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સરકારી પ્લોટ પાસે ઈંટ, માટી, રેતી જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકો હેરાન છે. સરકારી પ્લોટમાં ટ્રેક્ટર અને ડમ્પરથી કચરો ફેંકવામાં આવે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram