પાટીલે કોને કહ્યું, 'ધારાસભ્યની ટિકિટ જોઇએ છે મંત્રી પણ બની ગયા છતાં પેઈજ કમિટી કામ પૂર્ણ નથી થયું'

Continues below advertisement

રાજકોટમાં પાર્ટીના પેજનું કામ 100 ટકા કામ નથી થયું. આ ટકાવારી ખોટું બોલવા માટે આગળ પડતી હોય છે. રાજકોટમાં પેજ કમિટીનું કામ 100 % થયું નથી. પેઇજ કમિટીનો ફિગર કાલે આપો. રાજકોટ શહેરી વિસ્તાર છે લાખો કાર્યકર્તા છે છતાં કેમ પેઈજ કમિટી ન બની ? અરવિંદ રૈયાણીના મત વિસ્તારમાં પણ પેઈજ કમિટી અધૂરી છે. વિધાનસભામાં ટિકિટ જોઇએ છે મંત્રી પણ બની ગયા છતાં પેઈજ કમિટી કામ પૂર્ણ નથી થયું મને આ પસંદ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram