Gujarat Municipal Election 2021: રાજકોટમાં BJP ના નેતા રાજુ ધ્રુવે મતદાન કર્યું
Continues below advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. રાજકોટમાં ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ મતદાન કરવા પહોચ્યા હતા. તેમણે વોર્ડ નંબર 7 યાજ્ઞિક રોડ પર આવેલ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપને રાજકોટના લોકો વિજય અપાવશે. 80 % મતદાન ભાજપને મળશે
Continues below advertisement