હું તો બોલીશઃબેડી યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાની કબૂલાત-શેડ ન હોવાના કારણે મગફળીનો પાક પલળી ગયો
Continues below advertisement
બેડી યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ કબૂલાત કરી હતી કે શેડ ન હોવાના કારણે મગફળીનો પાક પલળી ગયો છે. સબસિડી બે મહિના પહેલા આવી એટલે કપાસનું પ્લેટફોર્મ બનાવ્યું છે. ખેડૂત માટે પુરતી સુવિધા કરવા માટેના પ્રયાસો છે.
Continues below advertisement