રાજકોટ શહેર પોલીસે લગ્ન પ્રસંગની મંજૂરી લેવા અંગનો શું લીધો મહત્વનો નિર્ણય ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ શહેર પોલીસે લગ્ન પ્રસંગની મંજૂરી લેવા અંગનો મહત્વનો નિર્ણય લીધો છે. દિવસે યોજાતા લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરીની હવે જરૂર નહીં. જો કે,કર્ફ્યૂના સમય દરમિયાન નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે. વધુમાં વધુ 100 લોકો જ લગ્ન પ્રસંગમાં હાજરી આપી શકશે. રાત્રે 9 થી સવારે 6 સુધી કોઈ જાતના લગ્ન પ્રસંગની મંજૂરી નહિ અપાય. લગ્ન માં સામેલ લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચવું પડશે. સમય અંગે પોલીસ કેટરર્સ અને રસોયાની પણ પૂછપરછ કરી શકશે...
Continues below advertisement