2022ની વિધાનસભા ચૂંટણીમાં જો પાટીદાર ઉમેદવારો સામસામે લડશે તો સમાજ શું લેશે નિર્ણય?
Continues below advertisement
કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. આજની બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો.. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે
Continues below advertisement
Tags :
Rajkot Kagwad Khodaldham 2022 Assembly Election Patidar Leaders Chairman Nareshbhai Patel Khodaldham Chairman Nareshbhai Patel Patidar Samaj Aam Aadmi Party