Rajkot: ધોરાજીમાં પતિએ પત્નીની ઘરની ગેલેરીમાંથી જ ધક્કો મારીને કરી હત્યા, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના ધોરાજીમાં પતિએ પત્નીની ઘરની ગેલેરીમાંથી ધક્કો મારીને હત્યા કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી લીધો છે. પતિ-પત્ની વચ્ચે ઘણા વખતથી ઝઘડા ચાલતા હતા. આવેશમાં આવીને પતિએ ગેલેરીમાં બેસેલી પત્નીને ધક્કો માર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram