રાજકોટમાં તબીબોએ PPE કીટ પહેરી ઘાયલ પક્ષીઓની કરી સારવાર, જુઓ વીડિયો

Continues below advertisement
બર્ડફલુના ખતરાને લઈને ઉત્તરાયણમાં પક્ષીઓનો બચાવવો જીવ દયા પ્રેમીઓ માટે પડકાર હતો  પરંતુ કરુણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે ત્યારે પક્ષીઓની સારવાર કરનાર ડૉક્ટરે પણ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી બર્ડ ફ્લુનો ખતરો વધ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પક્ષીઓની સારવાર કરનાર તબીબો તેમજ ઘાયલ પક્ષીઓને સ્થળ પરથી સારવાર કેન્દ્ર સુધી લઈ આવનાર જીવદયા પ્રેમીઓ તેમજ આ કાર્ય સાથે જોડાયેલા લોકો ખાસ પીપીઈ કીટનો ઉપયોગ કરી રહ્યા છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram