મોંઘવારીના કારણે સામાન્ય વર્ગનું જનજીવન ખોરવાયું, રાજકોટના ખેડૂતોની શું છે સમસ્યા?
Continues below advertisement
મોંઘવારીના કારણે સામાન્ય વર્ગનું જનજીવન અસ્ત-વ્યસત થયું છે. આ મોંઘવારીના કારણે ખેડૂતો પર શું અસર થઈ છે. તે અંગે ABP અસ્મિતાએ ચિતાર મેળવ્યો હતો. રાજકોટના પડધરી તાલુકાનાં ઈશ્વરીયા ગામે લોકોની સમસ્યા જાણી હતી.
Continues below advertisement
Tags :
Rajkot Inflation Farmers Disrupts ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Normal Life