રાજકોટની ઔધોગિક વસાહતોમાં ફાયર સેફ્ટીનો જોવા મળ્યો અભાવ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટની ઔધોગિક વસાહતોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. અતિકા વિસ્તારમાં અનેક નાના મોટા યુનિટોમાં ફાયર સેફટી જ નથી. દોઢ વર્ષ પહેલાં રાજકોટમાં આજી વસાહતમાં આવેલી કલરની ફેકટરીમાં આગ લાગી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટની ભાગોળે આવેલી 7 જેટલી જીનીગ યુનિટોમાં આગ લાગી હતી. અનેક ઘટનાઓ બને છે છતાં રાજકોટના ફાયર વિભાગ નિષ્ક્રિય રહે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram